तू बोलायचे नाही


नसू दे दु:खाला पार तू बोलायचे नाही

हृदय करू दे चीत्कार ..तू बोलायचे नाही

तुला आदेश आहे की जीभ कापून घे तुझी

तुझा होईल जयजयकार तू बोलायचे नाही


थोडा इतिहास पलटून बघ..विचार कर….

जे बोलले ते झाले ठार ...तू बोलायचे नाही

 कदाचित बोलण्याने जग जाणेल तुला  

पण न बोलण्यात आहे सार तू बोलायचे नाही


न बोलण्यात आहेत सर्वगूण तू जाण

पुरोगामी करताहेत पुकार तू बोलायचे नाही

अरे एक का? तुला लाखो साथ देतील

शर्त इतकीच की तू बोलायचे नाही   


बहिर्‍या नगरजनांची सजली आहे मैफिल

इरशाद इरशाद चा गजर तू बोलायचे नाही


 (मूळ कविता – पारुलबेन खख्खर, अनुवाद – पंक्ति जोग)


અધ્યાત્મનો રસ્તો સરળ છે?

 સામાન્ય રીતે આપણે અધ્યાત્મ જીવનના ઢળતા સમયમાં કરવાની વસ્તુ છે એવું માનીએ છીએ. પણ તે તો જીવન જીવવાની એક પદ્ધતિ સૂચવે છે ..જે જીવન જીવવાનું બાકી હોય ત્યારે વાંચવું જોઈએ, સમજવું જોઈએ અને અમલ કરવો જોઈએ... સંધ્યાકાળે તો માત્ર તે વાંચન પુરતું જ રહે ...કારણ ત્યારે આર્થિક, અને શારીરિક પરિસ્થિતી આપણા કંટ્રોલ માં હોતી નથી...એટલે તેનો અમલ કરાવવો અઘરો પડે.. જો કે સત્ય ની નિકટતા કોઈ પણ પળે કરો, મન ને શાંતિ મળશે તેની ખાતરી....

પણ આમાં એક પ્રોબ્લેમ છે... આ બધું સરળ કરીને કહેલું હોતું નથી... આ માર્ગ તો ખુબજ કઠિન છે?તેના પર યોગી સિદ્ધ લોકો જ ચાલી શકે આવું પહેલાથી જ કહેવામાં આવે તો આગળ જતાં પહેલાંજ લોકો હિંમત હારી જાય.....

એની ભાષા પણ સરળ નથી... બહુ કલીસ્ટ કરીને સમજાવ્યું છે.. રોજ બરોજ ની જિંદગી માં દેખાતા દૃષ્ટાંતો નથી..

ખરેખર તો આજ ની પળ એજ સાચું... અને તેમાં જ જીવવાનું છે... એટલે સભાનતાથી વિચારવાનું છે, બોલવાનું છે કૃતિ કરવાની છે...

ગઈકાલ પાછી આવવાની નથી, આવતી કાલ આપણા હાથ માં છે એટલે ગઈકાલ માટે  એવી કૃતિ ન કરીએ કે જેનાથી આવતી કાલ બગડી જાય...

આટલું સરળ કરીને કરી ન શકાય?

दिल